CM નીતિશ કુમારને મોટો ફટકો, દિગ્ગજ નેતા ઉપેન્દ્ર કુશવાહાએ છોડી JDU, નવી પાર્ટી રચવાનું એલાન
બિહારમાં સીએમ નીતિશ અને ઉપેન્દ્ર કુશવાહા વચ્ચેની લડાઈનું ફળ આવ્યુંઉપેન્દ્ર કુશવાહાએ જેડીયુમાંથી આપ્યું રાજીનામુંરાષ્ટ્રીય લોક જનતા દળ નામની નવી રાજકીય પાર્ટી બનાવી ઘણા દિવસથી નીતિશ અને તેમની વચ્ચે ચાલતી હતી લડાઈ છેલ્લા કેટલાક દિવસોથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સતત હુમલો કરી રહેલા ઉપેન્દ્ર કુશવાહાએ જેડી(યુ)થી છેડો ફાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. દિગ્ગજ નેતા ઉપેનà«
- બિહારમાં સીએમ નીતિશ અને ઉપેન્દ્ર કુશવાહા વચ્ચેની લડાઈનું ફળ આવ્યું
- ઉપેન્દ્ર કુશવાહાએ જેડીયુમાંથી આપ્યું રાજીનામું
- રાષ્ટ્રીય લોક જનતા દળ નામની નવી રાજકીય પાર્ટી બનાવી
- ઘણા દિવસથી નીતિશ અને તેમની વચ્ચે ચાલતી હતી લડાઈ
છેલ્લા કેટલાક દિવસોથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સતત હુમલો કરી રહેલા ઉપેન્દ્ર કુશવાહાએ જેડી(યુ)થી છેડો ફાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. દિગ્ગજ નેતા ઉપેન્દ્ર કુશવાહાનું રાજીનામું સીએમ નીતિશ કુમાર માટે મોટા ઝટકા સમાન છે કારણ કે કુશવાહા પાર્ટીનો જાણીતો ચહેરો હતા અને તેઓ મોદી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
તમામ હોદ્દા પરથી રાજીનામું
ઉપેન્દ્ર કુશવાહાએ જેડીયુમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની અને સીએમ નીતિશ કુમારની વચ્ચે રકઝક ચાલતી હતી જેનું હવે ફળ આવ્યું છે.
ઉપેન્દ્ર કુશવાહાએ જેડીયુમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની અને સીએમ નીતિશ કુમારની વચ્ચે રકઝક ચાલતી હતી જેનું હવે ફળ આવ્યું છે.
Advertisement
આજથી નવી રાજકીય ઇનિંગ શરૂ- ઉપેન્દ્ર કુશવાહા
ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેઓ આજથી નવી રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યા છે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, જેડીયુમાં આજે ભારે બેચેની છે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેઓ બે વર્ષ પહેલા જેડીયુમાં આવ્યા હતા. પરંતુ હવે હું એક નવી રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યો છું. 2005 બાદ નીતિશ આ વારસાને આગળ વધારી રહ્યા હતા. તેમણે શાસનમાં સારું કામ કર્યું. બિહારને ભયાનક દ્રશ્યમાંથી બહાર લાવવા માટે તેમણે પોતાની બધી શક્તિ લગાવી દીધી. લોકોમાં શાંતિ પ્રવર્તી રહી હતી. પરંતુ અંતે તેઓએ ખરાબ પ્રદર્શન કર્યું. અંતે, જો તે કામ ન કરે, તો તે બધું ખરાબ છે.

નવી પાર્ટીનું કર્યું એલાન
જેડીયુમાં રાજીનામું આપીને ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રીય લોક જનતા દળ નામની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે.
જેડીયુમાં રાજીનામું આપીને ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રીય લોક જનતા દળ નામની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.